અમદાવાદીઓ માટે આનંદના સમાચાર – એસ. જી. રોડ પર બનશે ગુજરાતનું સૌપ્રથમ ગ્લાસ ફ્લોર – સ્કાય બ્રિજ, અમદાવાદને મળશે ઈન્ટરનેશનલ લેવલનું નવું ટુરિસ્ટ ડેસ્ટિનેશન

By PRAVEG TOURISM ONE NEWS
March 20, 2021

એસ. જી. રોડ પર 200 ફૂટ લાંબા ગ્લાસ ફ્લોર સાથેનો આ સ્કાય વૉક આકાર લઈ રહ્યો છે. મની પ્લાન્ટ હાઈ સ્ટ્રીટ નામના કોમર્શિયલ બિલ્ડીંગમાં 12મા માળે ગુજરાતનો સૌપ્રથમ સ્કાય બ્રિજ બનશે. જે અમદાવાદીઓ માટે આ મહત્વનું ટુરિસ્ટ સ્પોટ બની રહેશે. લંડન, ન્યુયોર્ક અને દુબઈ જેવા શહેરોમાં આ પ્રકારના સ્કાય વૉક પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવે છે અને ફરવાના શોખીન ગુજરાતીઓ ફોરેન ટુર દરમ્યાન હજારો રૂપિયા ખર્ચીને આવા સ્કાય વૉકની મજા લે છે.

1000 જેટલી શોપ્સ, શોરૂમ્સ અને ઓફીસના આયોજન સાથે બની રહેલા ‘મની પ્લાન્ટ હાઈ સ્ટ્રીટ’ નામના આ અત્યાધુનિક અને અનોખા કોમ્પલેક્ષમાં ગુજરાતનો સૌથી ઉંચો માનવસર્જીત વોટર ફોલ તથા સભ્યો માટેની બિઝનેસ ક્લબ સામેલ છે. આ કોમ્પલેક્ષ એસ.જી. રોડ પર મહત્વનું ટુરિઝમ, શોપીંગ અને ઓફીસ કોમ્પલેક્ષ બની રહેશે. જેનું કામ પૂરજોશમાં ચાલુ થઈ ગયું છે.

બુકીંગ માટે સંપર્ક: 90 999 999 66

RERA REGISTRATION No. PR/GJ/AHMEDABAD/AHMEDABAD CITY/AUDA/CAA08108/240221 | www.gujrera.gujarat.gov.in

    Leave a Reply

    Your email address will not be published.*

    Forgot Password